નોંધ:- ઉપર જણાવેલ ખાલી બેઠક સંભવિત છે જેમાં પ્રવેશ વખતે ફેરફાર થઈ શકવાની સંભાવના છે.
બીજા રાઉન્ડ ની તારીખ 26/07/2014 છે સમય SMS થી જાણ કરવામાં આવશે તેમજ વેબ સાઈટ પર મુકવા માં આવશે જેની નોંધ લેવી.
M.Ed પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2014 - 15 ની પ્રવેશ પ્રક્રિયા બાબતે પ્રથમ રાઉન્ડના અંતે
ખાલી રહેલી બેઠક માટે જે વિધાર્થી બીજા રાઉન્ડ માં ભાગ લેવા માંગતા હોય તે વિધાર્થી
નીચે આપેલું બટન
તારીખ :- 24/07/2014 સાંજના 8:00 વાગ્યા પહેલા સિલેક્ટ કરવાનું રહેશે.
તારીખ :- 25/07/2014 ને 1:00 વાગ્યા પછી બીજા રાઉન્ડ માટે નું મેરીટ લીસ્ટ જાહેર કરવામાં
આવશે મેરીટ લીસ્ટ ની સાથે સમાવેલ સુચના સાથે વિધાર્થી તારીખ 26/07/2014 અને શનિવારે
બીજા રાઉન્ડ ની પ્રક્રિયા માટે રૂબરૂ આવવાનું રહેશે.
નોંધ:આ રીસફલિંગ રાઉન્ડ છે આ રાઉન્ડમાં બધાજ વિદ્યાર્થી ભાગ લઈ શકે છે, આ રાઉન્ડમાં રીસફલિંગથી જે બેઠક ખાલી પડશે તે ત્વરિત ભરવામાં આવશે
બીજા રાઉન્ડ મા Apply કરવામાટે Help-line :- 9998800039 પર Call કરવો.