Saurashtra University B.ED

E-mail:
sucab2014@gmail.com
News
Welcome To Saurastra University Central Admission Board

Merit List / MASTER OF EDUCATION




=>17-07-2014 ના રોજ વિદ્યાર્થી એ Convention Center, Saurashtra University Campus Rajkot ખાતે નીચે મુજબ ના સમયે હાજર રહેવું
     1. 10.00 AM - પ્રથમ 100 જનરલ મેરીટ ક્રમ પ્રમાણે ( અનામત કેટેગરી સહીત)
     2. 11.30 AM - 101 થી 250 જનરલ મેરીટ ક્રમ પ્રમાણે ( અનામત કેટેગરી સહીત)
     3. 01.00 PM - 251 થી 400 જનરલ મેરીટ ક્રમ પ્રમાણે ( અનામત કેટેગરી સહીત)
     4. 03.00 PM - 401 થી 550 જનરલ મેરીટ ક્રમ પ્રમાણે ( અનામત કેટેગરી સહીત)
     5. 04.30 PM - 551 થી 700 જનરલ મેરીટ ક્રમ પ્રમાણે ( અનામત કેટેગરી સહીત)

=>Other university ના બધાજ વિદ્યાર્થીઓ એ 17-07-2014 ને બપોરે 12 વાગે હાજર રહેવા નું રહેશે.

17-07-2014 ના રોજ વિદ્યાર્થી એ નીચે મુજબ ના Document સાથે હાજર રહેવું
     1. સ્વનિર્ભર કોલેજ માં પ્રવેશ માટે 10,000/- રૂપિયા રોકડા
     2. સરકારી કોલેજ માં પ્રવેશ માટે 2500/- રૂપિયા રોકડા(RGT Porbandar - 10,000/-)
     3.B.Ed. માર્કસીટ (જો ના આવેલી હોય તો ઇન્ટરનેટ કોપી)
     4. અનામત કેટેગરી ના લાગુ પડતા દાખલા

જો મેરીટ અને ઓરીજનલ ડોક્યુમેન્ટ માં કોઈ ફેરફાર હશે તો તેવા સંજોગો માં યુનિવર્સીટી નો નિર્ણય આખરી રહેશે.



Your B.Ed University:





Merit List (મેરીટ લીસ્ટ)





Copyright © 2014 Saurashtra University All Right Reserved.
Powered by: Infinity Infoway Pvt. Ltd.